78 74 74 94 34
Home
About Us
Treatment
Testimonials
Contact Us
Book Appointment
Treatment
Home
/ Treatment
WHY MOVEWELL ?
95%
દર્દીઓ સંતુષ્ટ
7 વર્ષ+
નો બહોળો અનુભવ
20+
સારવારો ઉપલબ્ધ
AVAILABLE TREATMENTS
ઘૂંટણમાં દુખાવો
કમરમાંં દુખાવો
ગરદનમાં દુખાવો
કાંડામાં દુખાવો
સ્નાયુમાંં દુખાવો
ફેક્ચર પછીની કસરતો
બોલવાની કસરતો
ખંભામાં દુખાવો
લકવો
નાના બાળકોની કસરત
K - ટેપીંગ
નીડલીંગ થેરાપી
કપીંગ થેરાપી
આધુનીક મશીન દ્વારા સારવાર
પેનીમાં દુખાવો
જન્મ જાત ખોટખાંપણ
દુઃખાવા
દરેક પ્રકારના સાંધાના દુઃખાવા જેમકે ગોઠણ, ખંભા, ઘૂંટી, પેની, વા, સંધીવા, પગની મરોડ, રમત ગમત દરમિયાન થતી ઇજા પછીની કસરતો વગેરે ની સારવાર.
પેરાલીસીસ
સ્ટ્રોક, લકવો, મોઢાનો લકવો, પાર્કિન્સન, પક્ષઘાત.
સર્જરી
જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછીની કસરત, સ્નાયુની સારવાર.
ફેક્ચર
ફેક્ચર પછી જકડાઈ ગયેલ સાંધાની સારવાર.
ગાયનેક
પ્રેગનેંસી પેહલા અને પછીની કસરતો, સર્જરી પછી કમરનો દુખાવો.
કરોડરજ્જુ
ગરદન, કમર, ગાદી ખસવી-ઘસાવી, નસ દબાવી, હાથ પગમાં ખાલી ચડવી, ટચાકિયુ વગેરે.
બાળકો માટે
જન્મજાત ખોટખાંપણ, સેરેબ્રલ પાલ્સી તાણ કે આંચકી (વાઈ) આવેલા બાળકો, બોલવાની કસરતો.
એડવાન્સ થેરાપી
આધુનીક મશીન દ્વારા સારવાર કપીંગ, નીડલીંગ, K - ટેપીંગ
RIVIEW
Previous
Next
- અમે તમારા
સ્વાસ્થ્યની
કાળજી રાખીએ છીએ